યુદ્ધની છાયામાં Post Traumatic Stress Disorder (PTSD): મૌન ઘા અને એની અસર
By Dr. Karan Shah
5/8/2025
Overview
જ્યારે યુદ્ધનો ઉલ્લેખ થાય છે, ત્યારે આપણે બંદૂકો, સરહદો અને રાષ્ટ્રીયતા વિશે વિચારી લઈએ છીએ. પણ યુદ્ધની એ એક અદૃશ્ય અસર છે – જે શરીર નહીં પણ મનને ઘાયલ કરે છે
PTSD શું છે?
Post Traumatic Stress Disorder એ એક ગંભીર માનસિક સ્થિતિ છે, જે કોઈ આઘાતજનક ઘટના પછી વિકસે છે – જેમ કે યુદ્ધ, આતંકી હુમલો, દહેશતભર્યા દ્રશ્યો જોવાં, પોતાનાં સાથીના મૃત્યુ, કે ઘાયલ થવું....
ભારતમાં કેમ વધુ મહત્વનું છે?
ભારતીય સેના અને સુરક્ષા દળના હજારો જવાનો સતત યુદ્ધસમાન પરિસ્થિતિઓમાં કામ કરે છે – ખાસ કરીને સરહદી વિસ્તારોમાં. આવા અનુભવ પછી ઘણા જવાનોને PTSD ના લક્ષણો ઊભા થાય છે – પણ ઘણીવાર તેઓ તેનો ઉલ્લેખ પણ કરતા ન...
Support Mental Health Awareness
Learn more about mental health at Aarogya Minds